[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના સેવાભાવી યુવા અગ્રણી અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના સંસ્થાપક તેમજ મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અજયભાઈ લોરીયા નો આજે જન્મદિન છે
અજયભાઈ લોરીયા નો ટૂંકો પરિચય આપી એ તો તેઓ સામાજિક સેવા પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહ્યા છે તેમની સેવાલક્ષી પ્રવૃત્તિઓની વાત કરીએ તો શહીદ પરિવારો માટે તેમણે ખૂબ જ સહાયરૂપ થઈ એક સાચા રાષ્ટ્રભક્ત તરીકેની ભૂમિકા ભજવી છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય કે કોઈપણ વ્યક્તિને મદદરૂપ થવામાં અજયભાઈ લોરીયા હંમેશા અગ્રેસર રહ્યા છે ત્યારે તેમના સ્નેહીજનો સગા સંબંધીઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તરફથી પણ અજયભાઈ ને જન્મદિનની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide