[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાન પુત્ર દેવના 8 માં જન્મ દિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી જેમાં ગઈ કાલે શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયાને સહાય કરવા યોજાયેલ રામા મંડળમાં 51,000 નું અનુદાન આપી અને પુત્ર દેવના જન્મ દિવસની ઉજવણી કરી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide