[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી શહેર ભાજપ પ્રમુખ અલ્પાબેન ક્કકડ નો જન્મદિવસ. અલ્પાબેન 45 વર્ષ પૂરા કરી 46 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે
હર હંમેશ મોરબી શહેરમાં સેવાકીય પ્રવૃતિમાં આગ્રેસ રહેવા અલ્પાબેન માં માતૃશ્રી વીરબાઈ માં માનવસેવા તથા ગૌસેવા ના નામે છ વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે અને એક અનોખું કાર્ય દિવસમાં કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ પ્રસંગ નિમિત્તે વધેલું ભોજન તમારે ત્યાંથી લઈ અને ગરીબ લોકોને આપે છે તેમજ તમારા ઘરે બુટ ચંપલ કપડા ન જોઈતી વસ્તુઓ તમે કોલ કરો તો એકત્રિત કરી જરૂરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેમજ શૈક્ષણિક વર્ગ ખુલતા ની સાથે જ ચોપડા તમારી પાસે ગયા વર્ષના પડ્યા હોય તો તમે જો ઉપયોગ ન કરતા હોય તો તે આપો તો પણ તે જરૂરિયાત ગરીબ લોકોને ભણવા માટે તે ચોપડા પહોંચાડી આપે છે અને છેલ્લા ચાર મહિના થયા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ સાંજ વિના મૂલ્ય કઢી ખીચડી ભરપેટ અને બપોરે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે આ માતૃશ્રી વીરબાઈ માં માનવસેવા તથા ગૌસેવાના સ્થાપક અલ્પાબેન ને જન્મદિવસની ચારે બાજુથી તેમના મોબાઈલ નંબર 9023104446 પર શુભેચ્છા વરસાદ થઈ રહી છે સાથે તેમને તેમના જન્મદિવસે પોતે એવું જણાવવા માંગે છે આ કોઈપણ સેવામાં સહભાગી થાવ તો અલ્પાબેન નું સંપર્ક કરવા વિનંતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide