કોનું નસીબ ચમક્યું !! કોણ કપાયું ? મોરબી પાલિકાના ઉમેદવારોની વોર્ડ વાઈઝ યાદી
મોરબી : આજે મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે ગઈકાલથી જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે તેવી ભાજપના ઉમેદવારોની યાદી અંતે આજે જાહેર થઈ છે.આ યાદીમાં અનેક ટિકિટ વાંચ્છુઓના નામ કપાયા છે તો અનેક નવા ચહેરાને પણ સ્થાન મળ્યું છે.ભાજપના વોર્ડ વાઈઝ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
વોર્ડ નંબર-1
1 નિર્મળાબેન મોરારજીભાઈ કણઝારીયા
2 જિજ્ઞાસાબેન અમિતભાઇ ગામી
3 દેવાભાઇ પરબતભાઈ અવાડીયા
4 રાજેશભાઈ ચીમનલાલ રામાણી
વોર્ડ નંબર-2
1 ગીતાબેન મનુભાઈ સારેસા
2 લાભુબેન લાલજીભાઈ પરમાર
3 જેન્તીભાઇ છગનભાઇ ઘાટલીયા
4 ઈદ્રીશભાઈ પેમભાઇ જેડા
વોર્ડ નંબર-3
1 પ્રવિણાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી
2 કમળાબેન વશરામભાઇ સરડવા
3 જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા
4 પ્રકાશભાઈ વાલાભાઇ ચબાડ
વોર્ડ નંબર-4
1 મનીષાબેન ગૌતમભાઈ સોલંકી
2 જસવંતીબેન સુરેશભાઈ સિરોહીયા
3 ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા
4 મનસુખભાઇ મોહનભાઇ બરાસરા
વોર્ડ નંબર-5
1 સીતાબા અનોપસિંહ જાડેજા
2 દર્શનાબેન નલિનકુમાર ભટ્ટ
3 સંદીપભાઈ ચંદ્રકાન્તભાઈ દફતરી
4 કેતનભાઈ સુરેશભાઈ રાણપરા
વોર્ડ નંબર-6
1 મમતાબેન ઘીરેનભાઈ ઠાકર
2 સુરભીબેન મનીષભાઈ ભોજાણી
3 હનીફભાઇ હુસેનભાઇ મોવર
4 ભગવાનજીભાઈ કણઝારિયા
વોર્ડ નંબર-7
1 સીમાબેન સોલંકી
2 હીનાબેન ભરતભાઈ મહેતા
3 કલ્પેશભાઈ રવેશીયા
4 આસિફભાઇ ઘાંચી
વોર્ડ નંબર-8
1 ક્રિષ્નાબેન નવનીતભાઈ દસાડીયા
2 મંજુલાબેન અમૃતલાલ દેત્રોજા
3 લલિતભાઈ જેરામભાઈ કામરિયા
4 દિનેશભાઇ કૈલા
વોર્ડ નંબર-9
1 કુંદનબેન શૈલેષભાઇ માકાસણાં
2 લાભુબેન પરબતભાઇ કળોતરા
3 સુરેશકુમાર અંબારામભાઇ દેસાઈ
4 જેંતીલાલ ગોવિંદભાઇ વિડજા
વોર્ડ નંબર-10
1 પ્રભાબેન કાનજીભાઈ ડાભી
2 જ્યોત્સનાબેન અમિતકુમાર બુદ્ધદેવ
3 ચતુરભાઈ કરમશીભાઇ દેત્રોજા
4 પ્રભુલાલ અમરશીભાઇ ભૂત
વોર્ડ નંબર-11
1 અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા
2 કુસુમબેન કરમશીભાઇ પરમાર
3 માવજીભાઈ પ્રેમજીભાઈ કણઝારીયા
4 હર્ષદભાઈ મોતીભાઈ કણઝારીયા
વોર્ડ નંબર-12
1 પુષ્પાબેન જાદવ
2 નિમિષાબેન ભીમાણી
3 ચુનીલાલ છગનભાઇ પરમાર
4 બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા
વોર્ડ નંબર-13
1 પુષ્પાબેન જયસુખભાઇ સોનાગ્રા
2 જસવંતીબેન પ્રવીણભાઈ સોનાગ્રા
3 ભાનુબેન ચંદુભાઈ નગવાડીયા
4 ભાવિકભાઈ ભરતભાઈ જારીયા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide