અવધ ગ્રુપના કિશોરભાઈ રાઠોડની મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ.સો.માં વાઇસ ચેરમેન તરીકે વરણી કરાઈ

0
125
/

મોરબી : તાજેતરમા અવધ ગ્રુપના માલિક કિશોરભાઈ રાઠોડની ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી.માં વાઇસ ચેરમેન તરીકે નિમણુંક થઈ છે. આ નિમણુંકને લઈને તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ રાઠોડ અનેક સેવાકીય સંસ્થાઓમાં પણ સક્રિય રહીને સામાજિક ઉત્તરદાયિત્વનું પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/