મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે કટકે અલગ અલગ બેંક એકાઉન્ટ માં 1.69 કરોડ મેળવી લીધેલ છે ત્યારબાદ આરોપી દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપ ની ડીલર શિપ અપાવી નં હતી જેથી મોરબીના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરેલ હતી પોલીસ દ્વારા તપાસ કરતા આરોપી કૌસેલેન્દ્ર કુમાર ઉર્ફે લલ્લુકુમાર રવિપ્રસાદ સુલતાના મહતો બિહાર વાળા ને મોરબી તાલુકા પોલીસ દ્વારા અટક કરેલ હતો અને કોર્ટમાં રિમાન્ડ ની માંગણી કરેલ રિમાન્ડ પુરી થતા આ કામના આરોપીયે તેમના મોરબીના વકીલ મયુર પુજારા દ્વારા મોરબી સેશન્સ કોર્ટ માં જમીન અરજી કરેલ નામદાર કોર્ટ દ્વારા વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ ધ્યાને લઈને આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે આરોપી તરફે *મોરબી ના વકીલ મયુર પી. પુજારા* રોકાયેલ હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide