મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ ભૂમિ હરિદ્વાર માં કથા
ભારત સદન આશ્રમ માં તા. 12 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી સુધી શ્રી મદ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ના ખાસ માધ્યમ થી આપને લાઈવ સાંભળવા મળશે તો આ ભવ્ય ભાગીરથી ગંગા માં સ્નાન તથા પાન નો અવસર જોવા નું ચૂકશો નહિ આ દિવ્ય અને ભવ્ય કથા ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ના માધ્યમ થી લાઈવ નિહાળવા માટે આજે j પ્રેસ ઓફ ઇન્ડિયા ના પેજ ને સબસ્ક્રાઈબ કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide