[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા નો આજે જન્મદિન હોય ‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ ની ટીમ તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ
મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કનજારિયા નો ટૂંકો પરિચય આપી એ તો તેઓ એક બિલ્ડર હોય સાતવારા જ્ઞાતિ ના અગ્રણી તેમજ એક સેવાભાવી વ્યક્તિ છે તેઓ સન 2015 થી 2019 સુધી કાઉન્સિલર તરીકે રહ્યા બાદ સન 2020માં શહેર ભાજપના મહામંત્રી તરીકે હાલ સેવા આપી પ્રજાલક્ષી કર્યો પણ કરી રહ્યા છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય તેમના સગા વાલા મિત્રો વર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ ધોધ વહી રહ્યો છે ત્યારે આ તકે સિદ્ધનાથ દાદા તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ ની ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide