મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન

0
1
/

મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન તેમને તેમના માતા તૃપ્તિબેન ભરતભાઈ ચંદ્રેશા તેમજ પિતા ભરતભાઈ ચંદ્રેશા સહિત સ્નેહીજનો અને ભરતભાઇના મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે

ત્યારે આ તકે ભરતભાઇના ખાસ મિત્ર અને મોરબી અનાજ કિરાણા એશો. ના પ્રમુખ મનીષભાઈ હીરાણી તેમજ શહેર ભાજપના મહિલા મોરચાના કોષાધ્યક્ષ પૂનમબેન હિરાણી તરફથી પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ અવસરે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ની ટિમ પણ તેને સ્વસ્થ અને દીર્ઘાયુ મેળવી માતા પિતાનું નામ રોશન કરે તેવી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/