મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક મોડી સાંજે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં તિક્ષણ હથિયાર વડે ટીનએજ યુવકની હત્યા કરવામાં આવી છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ રંગપર ગામ નજીક મોવર સિદીક અબ્બાસભાઈ (ઉ.વ.૧૫) રહે કાંતિ નગર, મોરબી નામના સગીરની એસ્સાર પેટ્રોલ પંપ પાછળ, રંગપર પાસે, સાંજના સમયે તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. બનાવ અંગે પોલીસે સગીરના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે મૃતક સગીરના પરિવારજનોની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide