મોરબી : હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગઇકાલથી જ માવઠાનો દૌર શરૂ થયો છે. ત્યારે આજે મોરબીમાં પણ સવારથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. સાથે રાત્રીના સમયે મોરબી તથા આજુબાજુના વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હોવાનું જાણવા મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide