મોરબી: તામિલનાડુના થંજાવુર માં મિશનરી સ્કુલ માં અભ્યાસરત વિધાર્થીની લાવણયા ને ધર્મપરિવર્તન કરવા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો
જેને પગલે વિધાર્થીની એ આત્મહત્યા સુધી નું પગલું ભર્યું, આ ઘટના ના વિરોધ માં અભાવિપ રાષ્ટ્રીય મહામંત્રી સુશ્રી નિધિબેન ત્રિપાઠી જી તેમજ રાષ્ટ્રીય મંત્રી મુત્થુ રામલિંગમ્ જી સહિત શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા અન્ય કાર્યકર્તાઓની ગિરફ્તારી કરવામાં આવી હતી, જેના વિરોધ માં ગુજરાત ભરમાં વિવિધ સ્થાનો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide