મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

0
85
/

મોરબી: વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો

આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લોકોના હદયમા સ્થાન પામેલ એવા ચીફ ઓફિસરશ્રી ગીરીશ આર. સરૈયાના મોરબી મુકામે ચીફ ઓફિસર તરીકેની નિમણુક થતા વિવિધ સમાજ અને આગેવાનો દ્વારા અભિવાદન ના સિલ-સિલાને યથાવત રાખતા મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભાઈસાહેબ કેઝારભાઈ સાહેબ, સેક્રેટરી અને ખજાનચી તેમજ વ્હોરા સમાજની જુદી-જુદી સંસ્થાના આગેવાનો દ્વારા શ્રી ગીરીશ આર. સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવેલ અને સરકારશ્રીના વિવિધ કાર્યક્રમમાં વ્હોરા સમાજ દ્વારા યોગદાન આપવા માટે બાંહેધરી આપવામાં આવેલ હતી

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/