(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તા.૨૬/૦૧/૨૦૨૧ મંગળવાર મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)નો ૨૬મી જાન્યુઆરી નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો
મોરબી જિલ્લા ના પીપળી ગામે આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પીપળી ગ્રામ પંચાયત ના “વિશ્વાસ કાર્યાલયે”રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત મોરબી જીલ્લા અધ્યક્ષ, મનોજભાઈ પરમાર. સંગઠન મંત્રી,વિજય પંડયા.ઉપાધ્યક્ષ,હરદેવસિંહઝાલા.ઉપાધ્યક્ષ,રવજીભાઈ પીપળી ગ્રામ પંચાયત અધ્યક્ષ,જયદેવસિંહ જાડેજા. સંગઠન મંત્રી,પ્રવીણભાઈ ગામી.ઉપાધ્યક્ષ સુનિલભાઈ મોરવાડીયા. પ્રવક્તા બળદેવ ભાઈ ગોહેલ તેમજ ગજાનંદ પાર્ક મહિલા ગ્રુપ આઇટી સેલ ના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide