મોરબી : હાલ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી અને પ્રમોશન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઉદ્યોગ મંથન સંસ્થા દ્વારા સિરામિક્સ એન્ડ ગ્લાસ ઇન્ડસ્ટ્રી વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વેબિનાર આગામી તા. 24ના રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી યોજાશે. આ વેબિનારમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિલેશ જેતપરિયા વક્તવ્ય આપશે. ઉલ્લેખનીય છે કે આ તક મળવાનો શ્રેય નિલેશભાઈ મોરબીના ઉદ્યોગકારોને પણ આપે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide