મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું આ સેવા માં કૈલાસ ભાઈ પલાન ક્રિષ્ના બેન કક્કડ અને સ્મિત ભાઈ કક્કડ પણ જોડાયા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide