માળીયા (મી.) : ચીખલીના તળાવમાં ડૂબી જતા બાળકીનું મોટ મોત

0
47
/

માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.) તાલુકાના ચીખલી ગામમાં એક બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 2ના રોજ જલકબાનુ કાસમભાઇ ખોડ (ઉ.વ. 07) વરડુસર ચીખલી ગામના તળાવમાં ન્હાવા ગઈ હતી. તે વખતે ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/