મોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં કોર્પોરેશને જાહેરમાં લઘુશંકાની મનાઈ ફરમાવી જાહેરમાં લઘુશંકા જતા લોકોને દંડ ફ્ટકારવાની સાથે આવા નાગરિકોના ફોટો હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કરતા લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
5 લાખની વસ્તી ધરાવતા મોરબી શહેરમાં માત્ર પાંચ જ જાહેર યુરિનલ આવેલા છે. જો મોરબીમાં બહારગામથી ખરીદી માટે આવતા નાગરિકો માટે મુખયબજારમાં ક્યાંય પણ યુરિનલ ન હોય લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે જેમાં મહિલાઓની હાલતતો અત્યંત કફોડી બનતી હોય મહાનગર પાલિકા પહેલા લોકોને સુવિધા બાદમાં દંડનો કોરડો વીંઝે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide