મોરબી: તાજેતરમા આજે એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં કલેક્ટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ઝાલા અને જિલ્લા શિક્ષાણાધિકારી બી.એમ.સોલંકી હાજર રહ્યા હતા. પરેડ નિરીક્ષણ સાથે સાંસ્ક્રુતિક કાર્યક્રમનું પણ રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide