મોરબી: હાલ શહેર અને જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોની સલામતી માટે આજે કોંગ્રેસ આગેવાનોએ માસ્ક વિતરણ કર્યા હતા
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, કોંગ્રેસ અગ્રણી કે ડી પડસુંબીયા, રમેશભાઈ રબારી સહિતના અગ્રણીઓ દ્વારા આજે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા જયંતીભાઈ પટેલની ઉપસ્થિતિમાં નગર દરવાજા ચોકમાં આગેવાનોએ નાગરિકોને માસ્ક વિતરણ કર્યા હતા તેમજ લોકોને માસ્ક પહેરવા અને તકેદારી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide