કોરોના થી ડિપ્રેશન ભર્યા વાતાવરણ વચ્ચે સંગીત ના સુર રેલાવતા રંગીલા રાજકોટીયન

0
79
/

(સુનિલ રાણપરા) રાજકોટ: રાજકોટને અમસ્તું જ રંગીલું નથી કહેવાતું ! લોકડાઉન અને કોરોનાના ડર વચ્ચે સમગ્ર દેશમાં જનજીવન ધીમે ધીમે પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. રાજકોટમાં પણ ફરીથી લોકો પોતાની રીધમમાં આવી રહ્યા છે ત્યારે જુઓ રાજકોટના રીંગરોડના મોર્નિંગ વોકનો આ નજારો. શહેરમાં મોર્નિંગ વોક પર આવતા લોકોને ગૌતમભાઈ ઠાકર માઉથ ઓર્ગન અને મ્યુઝિક સાથે ફિલ્મી ગીતોનો રસથાળ પિરસી રહ્યા છે. રાજકોટના મારુતિનગરમાં રહેતા ગૌતમભાઈ ઠાકરે લોકડાઉન દરમિયાન પણ રોજ સાંજે પોતાના ઘરના ફળિયામાં બેસીને સ્પીકર પર આસપાસના રહેવાસીઓને મનોરંજન આપ્યું હતું જુઓ આ VIDEO …

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/