4 કેસ મોરબી તાલુકાના , 1 કેસ વાંકાનેરમાં તાલુકાનો : 29 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 5 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 77 થઈ ગયા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1001 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 29 દર્દીઓ રિકવર પણ થયા છે.
16 ફેબ્રુઆરી, બુધવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
મોરબી ગ્રામ્ય : 03
મોરબી શહેર : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 01
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 00
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 05
16 ફેબ્રુઆરી, બુધવારે રિકવર થયેલા કેસની વિગત
મોરબી તાલુકા : 20
વાંકાનેર તાલુકા : 04
હળવદ તાલુકા : 00
ટંકારા તાલુકા : 04
માળિયા તાલુકા : 01
કુલ ડિસ્ચાર્જ : 29
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide