હળવદ તાલુકામાં 2 અને ટંકારા તાલુકામાં 1 કેસ : 6 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 3 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 24 થઈ ગયા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 825 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 6 દર્દીઓ રિકવર પણ થયા છે.
23 ફેબ્રુઆરી, બુધવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
મોરબી ગ્રામ્ય : 00
મોરબી શહેર : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 02
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 01
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 03
23 ફેબ્રુઆરી, બુધવારે રિકવર થયેલા કેસની વિગત
મોરબી તાલુકા : 05
વાંકાનેર તાલુકા : 01
હળવદ તાલુકા : 00
ટંકારા તાલુકા : 00
માળિયા તાલુકા : 00
કુલ ડિસ્ચાર્જ : 06
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide