મોરરબી: સીધી ભરતીના ત્રણ પીઆઇને મોરબીમાં પોસ્ટિંગ કરાયું

0
121
/

મોરબી : હાલ પોલીસ વિભાગ દ્વારા કરાઈ એકેડમી ખાતે ફરજ બજાવતાં જીપીએસસીમાં સીધી ભરતી થી પાસ થઈ પીઆઈ થયેલા 94 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

જેમાં મોરબીમાં ત્રણ નવા પીઆઈની નિમણુંક કરવામાં આવી છે આ નવા પીઆઈમાં કેતન જ્યંતીભાઈ માથુકિયા, નયનકુમાર અમરસિંહ વસાવા અને વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલાનો પણ સમાવેશ થાય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/