હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ

0
4
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ગૃપ દ્વાર પવિત્ર ધનુર માસ નિમિત્તે વહેલી સવારે સરા નાકે નિયમિત કડવું કરીયાતું, આંબલા / બીટ / હાથલાનું જ્યુસ, સરગવાનું શૂપ, મિક્સ કઠોળ/ફ્રૂટ્સ/ સલાડ,અડિયાનો લાઈવ લચકો, મેથી પાક, બાજરાનો રોટલો, માખણ, ગોળ હળવદની જાગૃત જનતાને આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સેવા કાર્યકર્તાઓ, દાતાઓ, ઉદ્યોગપતિ, બિલ્ડર, ડોક્ટર, સીએ, નિવૃત કર્મચારી વેપારી, રાજકીય લોકો, શિક્ષક, પત્રકાર મિત્રો, હોમગાર્ડ જવાન, હરિભક્તો, હળવદ નગરપાલિકા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/