ચેક રીર્ટનના કેસમાં બમણો દંડ અને એક વર્ષની સજા ફટકારતી મોરબી અદાલત

0
244
/

મોરબી : હાલ મોરબીમાં હાથ ઉછીની રકમના બદલામાં આપેલ ચેક રિટર્ન થતા નામદાર અદાલતે આરોપીને બમણી રકમનો દંડ અને એક વર્ષની સજા ફાટકારતો હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના વિજયકુમાર ભાણજીભાઈ કાસુન્દ્રાએ હિતેન્દ્રસિંહ બાલુભા ઝાલા પાસેથી હાથ ઉછીની રકમ રૂા.3 લાખ લીધેલ હતી, અને તે રકમ ફરીયાદીએ પરત માંગતા આરોપી વિજયકુમાર ભાણજીભાઈ કાસુન્દ્રા એ ત્રણ લાખનો ચેક ફરીયાદીને આપેલ હતો, જે ચેક રીર્ટન થતાં ફરીયાદએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/