મોરબીના લાલપર પાસે રોડ પર માટીના ઢગલાથી વાહનચાલકો પરેશાન

0
19
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી જિલ્લામાં અવાર નવાર રોડ પર માટીના ઢગલાં કરીને કેટલાક તત્વો સામાન્ય લોકોને હેરાનગતિ ઉભી કરે છે. ત્યારે આજે લાલપર પાસે રોડ પર કોઈ શખ્સ માટીનો ઢગલો કરીને ચાલ્યું ગયું છે. રોડ પર વચ્ચોવચ્ચ માટીનો ઢગલો કરી દેતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

માટીના ઢગલાના કારણે રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે તંત્ર દ્વારા આવા શખ્સો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/