(રિપોર્ટ: ધર્મેન્દ્ર બરસરા) મોરબી: હાલ માં જ મલી રહેલ માહિતી અનુસાર મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજવાની ઘટના બની છે.
આ ઘટના ને પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવેલ હતી ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ત્યાંથી જતો રહેલ હોય પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી હોવાના સમાચાર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide