મોરબી બી ડિવિઝન ખાતે તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ

0
94
/

મોરબી : હાલ આગામી સમયમાં દિવાળી, ઇદ સહિતના તહેવારો આવી રહ્યા હોય આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાની ભાવના સાથે તહેવારો ઉજવાઈ તે માટે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં વિગતવાર ચર્ચાના અંતે આગામી તમામ તહેવારો એકદમ શાંતિથી અને કોમી એખલાસભેર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/