મોરબી સબજેલના કેદીઓ માટે વેકસીનેશન કેમ્પ યોજાઈ ગયો

0
48
/

મોરબી : હાલ મોરબી સબ જેલ ખાતે આજે અર્બન હેલ્થ સેન્ટર લીલાપર દ્વારા 45 વર્ષથી ઉપરના તમામ કેદીઓ માટે કોરોના રસીકરણના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. હાલ જેલમાં કુલ 221 કેદીઓ છે. જેમાંથી 30 કેદીઓ 45 વર્ષથી વધુની વય ધરાવતા હોય તેઓને રસી આપવામાં આવી હતી. આ કેમ્પમાં જેલર એલ.વી. પરમાર સહિતના સ્ટાફ અને આરોગ્ય વિભાગના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/