મોરબી : સુપર માર્કેટમાંથી IPL કલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન મેચ સટ્ટો રમતો એક ઝડપાયો

0
98
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી:  સુપર માર્કેટમાં આઈપીએલની કલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી એલસીબી એ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના સુપર માર્કેટમાં આરોપી ભાવેશ મગનભાઈ દેત્રોજા રહે-કન્યા છાત્રાલય રોડ ચિત્રકૂટ સોસાયટી વાળો આઈપીએલ મેચ કલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડિયન મેચ પર સટ્ટો રમતો હોવાથી તેને ઝડપી પાડી ૧૫૫૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો અન્ય આરોપી માલદે બાબુભાઈ આહીરનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/