માળિયા : તાજેતરમા માળિયામાં કુંભાર શેરીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડેલ છે
સલીમ બરકતઅલી ધમાણી, જયેશભાઇ મગનભાઇ મિરાણી, યાસીન અયુબભાઇ ભટ્ટી, હાજીભાઇ હુશેનભાઇ પારેડી, ચંદુભાઇ પ્રભુભાઇ કુરીયા, ભાવેશભાઇ તેજાભાઇ ખીટ, યુસુબભાઇ હૈદરભાઇ કટીયા, રૂખડભાઇ નાજાભાઇ ભુંડીયાને પોલીસે રૂ.26390ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide