મોરબી : આજે મોરબી પોલીસે જુગાર અંગેની બે કાર્યવાહીમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ગાંધીચોકમાં જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ અજીતભા મેઘાભા જુવા અને શનીભાઇ અનંતરાય શાહને રોકડા રૂ.૨૫૫૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide