મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ધીરૂભાઇ જીવરાજભાઇ ઉષાણા, રમણીકભાઇ દેવશીભાઇ ઇદરીયા, વિજયભાઇ કાળુભાઇ ઝીઝવાડીયા અને મેહુલભાઇ દેવશીભાઇ પરમારને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂ.1700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide