માળિયા પંથક પાણીમાં તરબોળ : વીરવિદરકા ગામે ગોઠણડૂબ પાણી ભરાયા

0
62
/

માળિયા : તાંજેતરમા માળિયામાં ગત રાતથી આજે સાંજ સુધીમા મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણીમાં તરબોળ થયું છે. આજનો રવિવાર મોટાભાગના લોકોને ઘરમાં જ પસાર કરવો પડ્યો હતો. સૌથી વધુ વીર વિદરકા ગામે અસર જોવા મળી હતી. જેમાં આ ગામમાં ખેતરો ધોવાયા છે અને ગામમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/