માળીયાના હરીપર નજીક સપ્તાહ પૂર્વે થયેલી ચોરી મામલે ફરિયાદ નોંધાઈ

0
28
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયાના હરીપર ગામ પાસેની દુકાનમાં સપ્તાહ પૂર્વ ચોરીનો બનાવ બન્યો હોય જે મામલે માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મૂળ બિહારના રહેવાસી હાલ હરીપર નેશનલ હાઈવે પર રહેતા મહમદ તસ્લીમ જાલમહમદ અન્સારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૧૬-૦૬ થી ૧૭-૦૬ દરમિયાન તેની ટાયર પંચર દુકાનેના તાળા તોડી અજાણ્યો ઇસમ દુકાનના ગલ્લામાં રાખેલ ૫૦૦૦ રોકડ તેમજ મોબાઈલ કીમત રૂ ૪૦૦૦ ની ચોરી કરી ગયો છે માળીયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/