હળવદ : શરીરે ખજવાળ આવતા કંટાળી મહિલાનો આપઘાતનો બનાવ

0
97
/

હળવદ : તાજેતરમા હળવદના ઇશ્વરનગર ગામે રહેતા અમરતબેન વેલજીભાઇ કાચરોલા, ઉ.વ.૫૦ નામના મહિલાને શરીરે બહુ ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોવાથી બીમારીથી કંટાળી ને અનાજમા નાખવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે અને બનાવ અંગે એ.એમ.ઝાપડીયા પો.હેડ.કોન્સ હળવદ દ્વારા વધુ તપાસ પણ ચલાવવામાં આવી રહી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/