હળવદ : હાલ હળવદ પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી. સાથે પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે ચલાવવું તે બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. આ વેળાએ વાહનચાલકોને ફોર વ્હીલમાં શીટબેલ્ટ લગાવવા અને દ્વીચક્રી વાહનમાં હેલ્મેટ પહેરવા અંગે પણ જણાવાયુ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
