હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
બનાવની મળતી માહિતી મુજબ મયાપુર લીમડીયા સીમ વિસ્તારમાં માલધારી તેના ધેટા બકરા ચરવા ગયા હતા ત્યારે ખાવામાં નોન બીટ કપાસની ઝેરી દવા ખાઈ જતા ૧૦ થી વધુ ધેટા બકારનુ મોત થયાનુ જાણવા મળ્યું છે. બનાવ અંગે હળવદ પશુ ડોક્ટર નાયકપરા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બનાવની માહિતી મળતા તુરંત પશુ ડોક્ટર જણાવ્યું હતું કે બનાવની માહિતી મળતા તુરંત પશુ ડોક્ટર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અન્ય ઘેટા બકરાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જયારે મૃત્યુ પામેલા ધેટા બકરાના પીએમ રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે હાલ ઝેરી વસ્તુ ખાવાથી મોત થયાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide