હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પોલીસે જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશન પાસેથી મળતી વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીના આધારે જુના દેવળીયા ગામની સીમમાં વાડીની ઓરડી પાસે જુગારની રેડ કરીને ત્યાં જુગાર રમતા જ્યંતીભાઈ મહાદેવભાઈ માકાસણા,રમેશભાઈ રવજીભાઈ વરમોરાને રૂ.16560ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપી હસમુખભાઈ રાજુભાઇ પટેલ,મહેશભાઈ હીરાભાઈ પટેલ, અનિલભાઈ પરસોતમભાઈ પટેલ અને રમેશભાઈ નાનજીભાઈ વેગળા નાસી છુંટયા હતા. હળવદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide