હળવદ હાલમા થોડા સમય પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા રણછોડગઢ ગામે રહેતા અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં રણછોડગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ તરફથી વિજેતા બનેલા નેહાબેન સિહોરા કોરોનાથી સંક્રમિત થાય હતા જેથી કરીને તેઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide