ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા કરાયુ હોલિકા દહન 

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: નયન રાવરાણી] ધોરાજી શહેર ના મહાલક્ષ્મી શેરી મા મહાલક્ષ્મી ચોક ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા હોલિકા દહન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા મોટી સંખ્યા મા લોકો એ પૂજા. અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા અને શાસ્ત્ર મુજબ વિધિ કરી હોલિકા દહન કાયઁકમ યોજાયો હતો અને લોકો દ્વારા પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરવામા આવી હતી આ તકે ઉમીભાઈ સાકરીયા . હરિભાઈ સાકરીયા. રાજુભાઈ પાડલીયા નિલેશ પાડલીયા. મુકેશભાઈ શાહ. રાજુભાઈ મકવાણા. હાર્દિક મામતોરા. વંશ પાડલીયા. નૈતિક મકવાણા કિશન સાકરીયા રાજુભાઈ સાકરીયા. હિત સાકરીયા. રાજુભાઈ કનૈયા.પ્રકાશ ચોહાણ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/