વાંકાનેર: બાંગ્લાદેશમાં હિન્દૂ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં હિન્દૂ સમાજ દ્વારા આવેદન

0
63
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજ રોજ વાંકાનેર શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ, સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.

બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ હિન્દૂ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવામાં આવે, હિન્દૂઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે ઉપરાંત પૂજનીય સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી વિવિધ માંગ સાથે સમસ્ત હિન્દૂ સમાજ સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ એકત્રિત થઈ જય શ્રીરામ, હિંદુઓ પર અત્યાચાર બંધ કરો જેવા નારાઓ લગાવી હિન્દૂ અસ્મિતા મંચના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/