ગજાનંદ પાર્ક સોસાયટી માં પોલિયા ના ટીપા નું વિતરણ કરવામાં આવ્યું

0
117
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: ગજાનંદ પાર્ક ના ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે તથા એઓની મહિલા મંડળ ની ટિમ દ્વારા આજે 0 થી 5 વર્ષ સુધીના બાળકો ને પોલિયો ના ટીપા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમા પીપળી આરોગ્ય વિભાગ ના કર્મચારી શ્રી કયલાસ બા વાઘેલા. તથા નીતાબેન નિમાવત ની આગેવાની માં સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં ગજાનંદ પાર્ક સોસાયટી ના બાળકો તથા આજુ બાજુની સોસાયટી ના બાળકો એ લાભ લીધો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/