માળીયા આઈટીઆઈમાં વિવિધ કોર્ષમાં એડમીશન માટેની પ્રક્રિયા શરુ કરાઈ

0
20
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

 માળિયા: ચાંચાવદરડા –પીપળીયા પાટિયા પાસે સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં નવા વર્ષ-૨૦૨૦ ની પ્રવેશ પ્રક્રીયા શરુ કરવામાં આવેલ છે

સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં ધોરણ ૧૦ પાસ માટે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફિટર જેવા કોર્ષ તેમજ ધોરણ ૮ પાસ માટે વાયરમેન અને સીવણ માટે કટિંગ સુઇંગ જેવા કોર્ષ ચાલે છે. જેમાં એડમિશન લેવા માટે તથા વધુ માહિતી માટે ચાંચાવદરડા –પીપળીયા પાટિયા પાસે, જામનગર-માળીયા હાઇવે પર આવેલ આઈ.ટી.આઈ. માળીયા (મિ.), ખાતે સંપર્ક કરવો અથવા એસ. જે. ઘોડાસરા 97730 98515, આર. ડી. ઇન્દરીયા 91065 91414, ડી. પી. કાવર 94261 88046 નં પર સંપર્ક કરવો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/