કર્ણાટકમાં કાર્યકર્તાની હત્યાના વિરોધમાં મોરબીમાં વિરોધ પ્રદર્શન

0
259
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા કર્ણાટકમાં શિવમોગા જિલ્લામાં ગત રવિવારે રાત્રે એક કાર્યકર્તાની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં મોરબીમાં બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ પ્રાંત રેસકોર્સ સર્કલ પાસે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા આ યુવકની હત્યાના વિરોધમાં અને આરોપીને કડકમાં કડક સજા આપવા માંગ ઉઠાવી હતી અને વિરોધ દર્શાવ્યો હતો તેમ વિશ્વ હિન્દુ પરિષદના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કે.બી.બોરીચા દ્વારા જણાવાયું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/