મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ઉભરાતી ગટરથી સ્થાનિકોને હાલાકી

0
66
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પાલિકાને રજુઆત કરીએ છીએ રિપેરિંગ કરે છે. પાછી ફરી સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પાલિકાને રજુઆત કરીએ છીએ રિપેરિંગ કરે છે. પાછી ફરી સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/