માળિયાના મોટાભેલા ગામે આર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

0
77
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા (મી.) તાલુકાના મોટાભેલા ગામના યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરી ધરે પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો

માળીયા તાલુકાના મોટાભેલા ગામ ના યુવાન એવા મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈના આર્મી ની ટ્રેનીંગ પુર્ણ કરી આજે પીપળીયા ચાર રસ્તા થી મોટાભેલા ગામ સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામ વાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ગામની નામ રોશન કરનાર ગામ વાસીઓ ભારત માતા કી જય વંદેમાતરમ્ ના નારા સમગ્ર ગામ માં સેરી ગલી એ ગુંજી ઉઠ્યા હતાકે

ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ સમગ્ર ગામ વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફુલોનુ વરસાદ કરી ને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામ સમસ્ત તથા બહાર થી આવેલા તમામ મહેમાનો માટે સમાજ વાળી એ જમણવાર કરાવેલ હતું તેમજ તેમના માતા પિતાને સલામી આપીને ગર્વભેર ભેટી પડ્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/