મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન

0
88
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી, મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવોએ ડોક્યુમેન્ટ તારીખ ૨૫-૧૦-૨૦૨૧ થી ૨૦-૧૧-૨૦૨૧ સુધીમાં જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, ૨ અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવાનું રહેશે

*સમસ્ત બ્રહ્મસમાજ-મોરબીની યાદી*
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી ની યાદી જણાવે છે કે આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવો નીચે મુજબના સ્થળે જણાવેલ ડોક્યુમેન્ટ તારીખ ૨૫-૧૦-૨૦૨૧ થી ૨૦-૧૧-૨૦૨૧ સુધીમાં જમાં કરાવવા.ડોક્યુમેન્ટ ની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ,૨ – અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવું.
*ડોક્યુમેન્ટ ઝેરોક્ષ કોપીની વિગત*
૧. તાજેતરનો મામલતદારનો (૪ લાખથી નીચેની આવક)નો દાખલો
૨. રેશન કાર્ડ
૩. રેશન કાર્ડમાં નામ ધરાવનાર તમામ ના આધાર કાર્ડ
*ડોક્યુમેન્ટ જમા કરાવવાના સ્થળો*
૧.))સાર્થક વિદ્યાલય – ૭૦૧૬૩૬૩૩૫૦,
સમય ૪ થી ૬
૨.))ભારતી વિદ્યાલય – ૭૦૬૯૭૬૯૮૫૯,
સમય ૪ થી ૬
૩.))ઔદિચ્ય બ્રાહ્મણ વાડી – ૦૨૮૨૨ ૨૨૫૫૧૫,
સમય ૪ થી ૬
૪.))ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી- ૯૯૨૫૪૦૯૩૨૧,
સમય – ૪ થી ૬
૫.))શ્રીમાળી બ્રાહ્મણ વાડી – ૯૪૨૮૨૬૭૭૪૧,
સમય ૧૧ થી ૧૨,૫ થી ૬
૬.))પરશુરામ ધામ મંદિર – ૯૮૨૫૬૭૧૬૯૮
૭.))નલિની વિદ્યાલય – ૯૪૨૬૧૬૫૪૭૦,
સમય – ૯ થી ૧૧
આ તમામ સ્થળ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ તારીખ ૨૦-૧૧-૨૦૨૧ સુધીમાં જમાં કરાવવા. તથા કેમ્પની તારીખની જાણ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી કરવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરો
કિશોરભાઈ પંડ્યા -૯૯૨૪૯૬૮૧૭૧,
કેયુરભાઈ પંડ્યા -૯૪૨૯૪૮૪૪૪૦,
અમુલભાઈ જોષી-૯૨૨૭૧૦૦૦૧૧

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/