મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા છે આજે મોરબી તાલુકામાં ૦૫ અને હળવદ તાલુકાનો ૦૧ કેસ મળીને નવા ૦૬ કેસ નોંધાયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં જયારે હળવદ તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને ૦૬ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૧ દર્દી જીલ્લામાં સ્વસ્થ થયા છે નવા કેસો સાથે મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૩૨૨૦ થયો છે જેમાં ૭૫ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં ૨૯૩૪ દર્દી સ્વસ્થ પણ થયા છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide